|

|

|

શમી-પૂજન

શ્રત્રિયોમાં શસ્ર પૂજન અને ઘોડા દોડાવવાની પરંપરા પાંચ હજાર વર્ષથી ચાલી આવે છે, એટલે કાઠીઓને રાજી રાખવા માટે અને શસ્ર પૂજનની પરંપરાને જીવંત રાખવા માટે શ્રીજી મહારાજ દર વષે ખીિડા પૂજન કરવા જતા હતા.

વડતાલમાં પણ શ્રીહરિ દશેરાના તહેવાર પર શમી (ખિઝડા) પૂજન કરવા ગોમતી કિનારે આવતા હતા અને કાઠી ભક્તો ખૂબ ઘોડાં ખેલવતા અને મહારાજને રાજી કરતા. આ સ્થળે હાલમાં છત્રી કરેલ છે.

guGujarati