|

|

|

શ્રીહરિમંડપ

હરિમંડપની સૌથી વિશેષ વિશેષતાઓ એ છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયની આચારસંહિતા ‘શિક્ષાપત્રી’ ગ્રંથનું સંશોધન-લેખન આ સ્થળે થયેલ છે, માટે સંપ્રદાયમાં હરિમંડપનું સ્થાન વિશેષ છે. શ્રીહરિના સમયમાં અહીં પહેલા કોઠો હતો અને તે શ્રીહરિએ પડાવીને અહીં હરિમંડપનું નિર્માણ કરાવયું. આ હરિમંડપમાં મોટા મોટા સંતો ને હરિભક્તો વિષયોથી વૈરાગ્ય પામીને ધ્યાન કરતા હતા; કારણ કે એકાંતમાં બેસીને ધ્યાન કરવાની અનુકૂળતાવાળું આ સ્થાન છે. વર્તમાન સમયમાં આ હરિમંડપનો જિનોદધાર થયેલ છે.

guGujarati