|

|

સુંદર પગીનો કૂવો

ભક્તરાજ જોબન પગીના ઘર આગળ રંગોત્સવ કરીને ભીનાં વસ્રોમાં જ સંતો-ભક્તો સાથે શ્રીહરિએ જોબનપગીના ભાઈ સુંદર પગીના ખેતરમાં જઈ તેના કૂવાના થાળામાં બેસીને સ્નાન કયુું હતું. શ્રીહરિએ સ્નાન કયાય પછી વસ્રો બદલી કોરાં વસ્રો પહેર્યા અને ભીનાં વસ્રો સુંદરજી પગી માટે ત્યાં થાળામાં જ રહેવાં દીધાં હતાં. આ સુંદર પગીનો પ્રસાદીનો કૂવો વડતાલ રેલ્વે સ્ટેશનથી ઉત્તર તરફ નજીકમાં જ છે. તે પ્રસાદીનું થાળું આજે પણ દર્શન માટે રાખેલ છે. આ સ્થળે સ્મૃતિ માટે ઓટો કરાવયો છે, માટે ત્યાં પણ દર્શન કરવા અવશ્ય જવું જોઈએ.

guGujarati