વડેઉ માતાજીનું મંદિર
વડેઉ માતા અને એ જગ્યાના મહંત નારાયણગિરીનો મઠ બંને પ્રસાદીના છે. આ માતાની મૂર્તિને શ્રીહરિજીએ પૂજા કરી હતી. જ્યારે વડતાલ મંદિરની જગ્યા ન હતી ત્યારે સંતોના ઉતારા તરીકે આ ધર્મશાળાનો ઉપયોગ થતો હતો.