श्रीहरिमंडप
હરિમંડપની સૌથી વિશેષ વિશેષતાઓ એ છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયની આચારસંહિતા ‘શિક્ષાપત્રી’ ગ્રંથનું સંશોધન-લેખન આ સ્થળે થયેલ છે, માટે સંપ્રદાયમાં હરિમંડપનું સ્થાન વિશેષ […]
रामप्रताप भाई का बंगला
મંદિર પરિસરમાં ગરૂડજીના સ્તંભ પાસેનું મકાન એટલે નારાયણમોલ. આ મકાન શ્રીહરિને વડતાલના પાટીદાર ભક્ત દલાભાઈએ આપેલું. જ્યાં શ્રીહરિએ પોતાની રીતે બાંધકામ કરાવયું […]
હનુમાનજી – ગણપતિજી
રૂપ ચોકી ઉગમણિ વિશાળ, તેથિ ઉત્તરમાં એક કાળ; હરિભક્ત હીરાજી શલાટ, ઘડે હનુમાન મૂર્તિનો ઘાટ. જોવા આવ્યા ત્યાં ધર્મદુલારો, કહ્યું ઘાટ ઘડ્યો […]
गोमती तालाब
સદગુરુ શ્રી સચિદાનંદ સ્વામીની પ્રાર્થના અને વિનંતી સ્વીકારી દ્વારકાધીશ વડતાલમાં પધાર્યા અને તેમની સાથે ગોમતીજી પણ પધાર્યા. શ્રીજી મહારાજે વડતાલની ઉત્તર બાજુએ […]
જ્ઞાનબાગમાં ભવ્ય રંગોત્સવ
“પુષ્પદોલ તહાં જ બંધાવી, નરનારાયણ પધરાવી; ડાહ્યો મે’તો નાથા વનમાળી, ભણેલા બેય બ્રાહ્મણ ભાળી. મહારાજે કહ્યું દ્વિજ આવો, બદરીશની પૂજા કરાવો; એના […]
खोडियार माताजी का मंदिर
વડતાલ મંદિરથી 3 દક.મી. દૂર ખોડિયાર માતાનું મંદિર આવેલું છે. આ ખોડિયાર માં ભક્તરાજ જોબનપગીના કુળદેવી છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે વડતાલમાં […]
सुंदरपगी का कुआं
ભક્તરાજ જોબન પગીના ઘર આગળ રંગોત્સવ કરીને ભીનાં વસ્રોમાં જ સંતો-ભક્તો સાથે શ્રીહરિએ જોબનપગીના ભાઈ સુંદર પગીના ખેતરમાં જઈ તેના કૂવાના થાળામાં […]
गंगाजलीयो कुआं
એવા ઘણાં કૂવાઓ છે જેમાં ભગવાન શ્રીસ્વામિનારાયણ સ્નાન કયુું હોય અને આજેપણ એ જ પ્રસાદીનું જળ હોય. તેવા કૂવાઓ પૈકી આ ગંગાજળીયો […]
धना तालाब - चंदन तलावड़ी
ભગવાન શ્રીસ્વામિનારાયણનો જન્દ્મ સામવેદી બ્રાહ્મણ પરિવાર માં થયેલો. માટે જ્યારે ભાદરવા સુદ ત્રીજના દિવસે યજ્ઞોપવિત પરિવર્તન વિધિ કરવાની થાય ત્યારે શ્રીજી મહારાજ […]
ताडण तालाब
વડતાલથી જોળ ગામ તરફ જતા આ તળાવ આવે છે. જ્યાં શ્રીજી મહારાજે સંતો અને ભક્તો સાથે ઘણીવાર સ્નાન કયુું છે અને જલઝીલણીનો […]