|

|

જ્ઞાન કૂવો

વડતાલના મુખ્ય મંદિરના પાછળના ચોકમાં શ્રીહરિજીએ સ્વયં એક કૂવો ખોદાવયો હતો અને એનું નામ ”જ્ઞાનકૂપ” રાખવામાં આવયું હતું. કૂવામાં પાણી આવયું એટલે રામાનંદ સ્વામીના પ્રથમ દિક્ષિત સંત એવા ભાઈ રામદાસ સ્વામીએ તે જ્ઞાનકૂપમાંથી જળ કાઢીને પોતાના હાથથી જ શ્રીહરિજીને નવડાવી રાજીપો પ્રાપ્ત કયો હતો. મહારાજ સ્નાન કરી રહ્યા એટલે નાયેલું પાણી વાસણમાં ભરી તે પાણી ફરીને જ્ઞાનકૂપમાં નાખ્યું હતું. એના કારણે તે ‘જ્ઞાનકૂવો’ તીર્થ બની ગયો છે.

guGujarati